ઢક્કી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢક્કી

સ્ત્રીલિંગ

  • 1

    પ્રાચીન ઢક્ક (હાલનું ઢાકા ?) પ્રદેશની બોલી (સંસ્કૃત નાટકોમાં અમુક પછાત જાતિનાં પાત્રો બોલે છે).

મૂળ

सं.ढक्क