ઢકેલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢકેલ

સ્ત્રીલિંગ

  • 1

    કુસ્તીમાં એક દાવ.

  • 2

    ઢકેલવું તે.

મૂળ

સર૰ हिं. ठकेलना, म. ठकलणें = ધકેલવું