ઢચરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢચરો

પુંલિંગ

  • 1

    ડોકરો; ડોસો.

મૂળ

જુઓ ઢચ્ચર; સર૰ ટચરો; हिं. ढचर