ગુજરાતી

માં ઢડની 3 મુખ્ય વ્યાખ્યા છે: ઢડ1ઢેડ2ઢૈડ3

ઢડ1

ક્રિયાવિશેષણ

  • 1

    ધડ - આઘાતનો અવાજ (ઢડ દઈને ચોડી દીધી).

મૂળ

રવાનુકારી

ગુજરાતી

માં ઢડની 3 મુખ્ય વ્યાખ્યા છે: ઢડ1ઢેડ2ઢૈડ3

ઢેડ2

પુંલિંગ

  • 1

    એ નામની એક અંત્યજ જાતનો આદમી.

મૂળ

સર૰ हिं. ढेढ़; म. धेड

ગુજરાતી

માં ઢડની 3 મુખ્ય વ્યાખ્યા છે: ઢડ1ઢેડ2ઢૈડ3

ઢૈડ3

નપુંસક લિંગ

  • 1

    વાછૂટનો અવાજ.

મૂળ

રવાનુકારી