ઢઢુમઢુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢઢુમઢુ

વિશેષણ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી ચારે બાજુથી ઓઢેલું એવું ઉદા૰ ઓઢીને ઢઢુમઢુ થઈને બેઠા.

મૂળ

સર૰ મઢેલું