ગુજરાતી

માં ઢણઢણાટની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઢણઢણાટ1ઢણઢણાટ2

ઢણઢણાટ1

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ઢણઢણ એમ વાગવું.

  • 2

    જોશથી બધું એકસાથે હાલી ઊઠવું; ધણધણવું.

મૂળ

સર૰ प्रा. ढणिया, सं. ध्वतित; म. ढणढणणें

ગુજરાતી

માં ઢણઢણાટની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઢણઢણાટ1ઢણઢણાટ2

ઢણઢણાટ2

પુંલિંગ

  • 1

    ઢણઢણવું તે કે તેનો અવાજ.