ઢબ્બો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢબ્બો

પુંલિંગ

  • 1

    બેવકૂફ આદમી.

  • 2

    બાયલો - નામર્દ આદમી.

મૂળ

'ઢબ' = શૂન્ય ઉપરથી ? म. ढब्बो; हिं. डप्पू