ઢરડકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢરડકો

પુંલિંગ

  • 1

    ઢરડવાનો અવાજ.

  • 2

    ઢૈડકો; ઢૈડ અવાજ સાથેની વાછૂટ.

મૂળ

રવાનુકારી