ઢસડપટ્ટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢસડપટ્ટી

સ્ત્રીલિંગ

  • 1

    ઢસડ ઢસડ કરવું તે; નકામી મહેનત મજૂરી - વેઠ વૈતરું.