ઢસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢસવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ઢગલો થઈને (જેમ કે, મકાન, ભીંત, ભેખડ ઇ૰) પડી જવું.

મૂળ

प्रा. ढंस; સર૰ हिं. ढहना, म. ढसळणें