ઢસોર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢસોર

વિશેષણ

  • 1

    નઠોર; લાગણીહીન.

  • 2

    એદી; આળસુ; ઢસલું.