ઢાંકપછેડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢાંકપછેડો

પુંલિંગ

  • 1

    દોષ છુપાવવાની યુક્તિ - બહાનું.

  • 2

    ટપલાબાજીની છોકરાંની એક રમત.

મૂળ

જુઓ ઢાંકવું + પછેડો, પિછોડો