ઢાંકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢાંકવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    કશા વડે વસ્તુને આવરવી - તેની ઉપર ગોઠવવું, મૂકવું કે પાથરવું.

  • 2

    સંતાડવું; ગુપ્ત રાખવું.

મૂળ

दे. ढक्क