ઢાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢાલ

સ્ત્રીલિંગ

  • 1

    પ્રહાર - ઝટકો ઝીલવાનું ચામડાનું એક સાધન.

  • 2

    લાક્ષણિક રક્ષક વસ્તુ.

મૂળ

सं.