ઢાળકી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢાળકી

સ્ત્રીલિંગ

  • 1

    ધાતુને ગાળીને પાડેલી લગડી.

મૂળ

ઢાળવું પરથી