ઢાળો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢાળો

પુંલિંગ

 • 1

  આરામ; વિશ્રાંતિ.

 • 2

  ઢંગ; રીતભાત.

 • 3

  પદ્ધતિ; ઢબ.

 • 4

  બીબું; ઢાળીને પાડેલો ઘાટ.