ઢાળો કરવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢાળો કરવો

  • 1

    મુસાફરીમાં થાક ખાવા મુકામ કરવો.

  • 2

    બપોરે જમીને આરામ કરવો (ઉત્તર ગુજરાત).