ઢિંગલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢિંગલી

સ્ત્રીલિંગ

  • 1

    ઢીંગલીં; નારારૂપની પૂતળી.

  • 2

    લાક્ષણિક ઢીંગલી પેઠે બનેલી ઠનેલી નાના બાંધાની સ્ત્રી; શણગાર સજેલી નાની સ્ત્રી૰.

  • 3

    રેંટિયાના મોડિયાનો એક ભાગ.