ઢીંગલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢીંગલી

સ્ત્રીલિંગ

  • 1

    નારીરૂપની પૂતળી.

  • 2

    લાક્ષણિક ઢીંગલી પેઠે બનેલી - ઠનેલી નાના બાંધાની સ્ત્રી; શણગાર સજેલી નાની સ્ત્રી.

  • 3

    રેંટિયાના મોઢિયાનો એક ભાગ.