ઢીંચણ ભાગવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢીંચણ ભાગવા

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઘૂંટણ ઉપર માર મારીને પાંગળું કરવું.

અકર્મક ક્રિયાપદ​

  • 1

    હિંમત હારી જવી.

  • 2

    જીવનનો આધાર જવો; પાયમાલ થવું.