ગુજરાતી

માં ઢીચવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઢીચવું1ઢીંચવું2

ઢીચવું1

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઢીંચવું; હદથી વધારે પીવું.

  • 2

    પીવું (તિરસ્કારમાં).

  • 3

    લાક્ષણિક દારૂ પીવો.

ગુજરાતી

માં ઢીચવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઢીચવું1ઢીંચવું2

ઢીંચવું2

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    હદથી વધારે પીવું.

  • 2

    પીવું (તિરસ્કારમાં).

  • 3

    લાક્ષણિક દારૂ પીવો.

મૂળ

રવાનુકારી ? સર૰ हिं. ढोंकना