ઢીલ મૂકવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢીલ મૂકવી

  • 1

    ઢીલું કરવું; તંગ ન રાખવું.

  • 2

    પતંગની દોરી તે ખમે તેથી વધારે છોડવી.