ઢોંગધતૂરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢોંગધતૂરો

પુંલિંગ

  • 1

    ખોટો દંભ ને છેતરપિંડી; ઠગાઈ.

મૂળ

સર૰ हिं. ढोंगधतूर, म. ढोंगधत्तुरा; सं. धूर्त ?