ણકારાંત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ણકારાંત

વિશેષણ

 • 1

  છેડે ણકારવાળું.

ણકારાંત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ણકારાંત

અકર્મક ક્રિયાપદ​

 • 1

  ઊભું થવું.

 • 2

  જાગવું અને પથારી છોડી ઊભું થવું.

 • 3

  જાગવું; સાવધ થવું; તૈયાર કે ખડું થવું.

 • 4

  એકાએક ઓચિંતું ખડું થવું, આવી લાગવું, બનવું (જેમ કે, બંડ, બૂમ, દરદ, અગન, સણકો, ફોલ્લો વગેરે).

 • 5

  પૂરું કરીને ઊભું થવું (જેમ કે સભા, અદાલત, પંગત, મંડળી ઇ૰).

 • 6

  ખીલવું; બરાબર ઊઘડવું; સ્પષ્ટપણે પરિણમવું (જેમ કે, છાપ, રંગ, સોળ, બચકું ભરવાથી દાંત, દિલમાં ભાવ વગેરે).

 • 7

  જીવનમાં નીવડવું; નીકળવું. (જેમ કે, છોકરો ખરાબ ઊઠ્યો.).

 • 8

  (દિલ) ઊતરી જવું; રાગ કે પ્રેમ જતો રહેવો.

 • 9

  (દી કે દિવસ સાથે) દુર્દેવ આવવું.

મૂળ

सं. उत्था, प्रा. उट्ठ