તંઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તંઈ

અવ્યય

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી તૈંયે; તો પછી; ત્યારે.

મૂળ

सं. तत; प्रा. तए; स. तदा, प्रा. तइ

તૂઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તૂઈ

સ્ત્રીલિંગ

  • 1

    તોઈ; ફીત.

  • 2

    [?] એક જાતનું પંખી.

મૂળ

સર૰ हिं., म. तुई