તુક્કલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તુક્કલ

સ્ત્રીલિંગ

  • 1

    ટુક્કલ; મોટી પતંગ.

મૂળ

સર૰ म., हिं.

પુંલિંગ

  • 1

    પતંગ ચડાવીને પછી જે કાગળનું ફાનસ ચડાવે છે તે (અમદાવાદ).