તુક્કો ફેંકવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

તુક્કો ફેંકવો

  • 1

    કોઈ વાત કે ખ્યાલ યા યુક્તિ વહેતી મૂકવી; 'વાગ્યું તો તીર નહિ તો તુક્કો' -એ ભાવથી કોઈ વાત કે કામ કરવું.