તકાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તકાવ

પુંલિંગ

  • 1

    તાકવાનું લક્ષ્ય; તાક; નેમ.

તકાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તકાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    'તાકવું'નું કર્મણિ.