તગણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તગણ

પુંલિંગ

  • 1

    બે ગુરુ પછી એક લઘુ માત્રાવાળો ગણ.

મૂળ

सं.

તગણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તગણું

વિશેષણ

  • 1

    ત્રણ ગણું.

મૂળ

सं. त्रि+गुण