તજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તજ

સ્ત્રીલિંગ & સ્ત્રીલિંગ

 • 1

  એક તેજાનો (ઝાડની છાલ એ છે.).

મૂળ

प्रा.तजा; सं.त्वच्

તુજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તુજ

સર્વનામ​

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો તારું.

મૂળ

સર૰ म.

તેજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તેજ

નપુંસક લિંગ

 • 1

  પ્રકાશ.

 • 2

  પ્રભાવ; પરાક્રમ.

 • 3

  પંચમહાભૂતોમાંનું અગ્નિતત્ત્વ.

મૂળ

स. तेज, तेजस

તેજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તેજ

વિશેષણ

 • 1

  તીક્ષ્ણ.

 • 2

  ઉગ્ર; આકરું; તીખું.

 • 3

  ચપળ; સ્ફૂર્તિવાળું.

મૂળ

फा.