તેજોમૂર્ત્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તેજોમૂર્ત્તિ

વિશેષણ

  • 1

    તેજની મૂર્તિ જેવું.

પુંલિંગ

  • 1

    સૂર્ય.