તેજોવત્સર ની ગુજરાતીમાં વ્યાખ્યા

તેજોવત્સર

પુંલિંગ

  • 1

    તેજ કે પ્રકાશ તેની ગતિથી એક વર્ષમાં કાપે તેટલું અંતર.