ગુજરાતી

માં તડની 9 મુખ્ય વ્યાખ્યા છે: તડું1તુંડું2તેડ3તેડું4તડ5તુંડ6તડ7તુંડ8તડ9

તડું1

નપુંસક લિંગ

 • 1

  તડ ;પક્ષ; ભાગલો (બ૰વ૰ તડાં) (ચ.).

ગુજરાતી

માં તડની 9 મુખ્ય વ્યાખ્યા છે: તડું1તુંડું2તેડ3તેડું4તડ5તુંડ6તડ7તુંડ8તડ9

તુંડું2

વિશેષણ

 • 1

  ચડાઉ; તુમાખી; ઉદ્ધત.

મૂળ

फा. तुंद

તેડ3

સ્ત્રીલિંગ

 • 1

  તટ; કાંઠો.

 • 2

  બાજુ; તરફ.

 • 3

  લાક્ષણિક ભાણા કે થાળીની બાજુ જ્યાં શાક ચટણી ઇ૰ મુકાય છે તે કે તે વસ્તુ (ચ.).

મૂળ

सं. तट, प्रा. तड ?સર૰ म.

ગુજરાતી

માં તડની 9 મુખ્ય વ્યાખ્યા છે: તડું1તુંડું2તેડ3તેડું4તડ5તુંડ6તડ7તુંડ8તડ9

તેડું4

નપુંસક લિંગ

 • 1

  નોતરું; લેવા-બોલાવવા આવવું તે.

મૂળ

'તેડવું' પરથી

વિશેષણ

કાઠિયાવાડી
 • 1

  કાઠિયાવાડી ઊંચું.

મૂળ

જુઓ તડ

ગુજરાતી

માં તડની 9 મુખ્ય વ્યાખ્યા છે: તડું1તુંડું2તેડ3તેડું4તડ5તુંડ6તડ7તુંડ8તડ9

તડ5

ક્રિયાવિશેષણ

 • 1

  તરડાવાનો અવાજ.

મૂળ

રવાનુકારી; જુઓ તડતડ

ગુજરાતી

માં તડની 9 મુખ્ય વ્યાખ્યા છે: તડું1તુંડું2તેડ3તેડું4તડ5તુંડ6તડ7તુંડ8તડ9

તુંડ6

વિશેષણ

 • 1

  ચડાઉ; તુમાખી; ઉદ્ધત.

મૂળ

फा. तुंद

ગુજરાતી

માં તડની 9 મુખ્ય વ્યાખ્યા છે: તડું1તુંડું2તેડ3તેડું4તડ5તુંડ6તડ7તુંડ8તડ9

તડ7

નપુંસક લિંગ

 • 1

  પક્ષ; ભાગલો.

 • 2

  રણમાં આવેલી ઝાડપાણીવાળી જગા.

મૂળ

सं. तट, प्रा. तड સર૰ म. हिं.

ગુજરાતી

માં તડની 9 મુખ્ય વ્યાખ્યા છે: તડું1તુંડું2તેડ3તેડું4તડ5તુંડ6તડ7તુંડ8તડ9

તુંડ8

નપુંસક લિંગ

 • 1

  મુખ; મોં.

 • 2

  ચાંચ.

 • 3

  સૂંઢ.

મૂળ

सं.

ગુજરાતી

માં તડની 9 મુખ્ય વ્યાખ્યા છે: તડું1તુંડું2તેડ3તેડું4તડ5તુંડ6તડ7તુંડ8તડ9

તડ9

સ્ત્રીલિંગ

 • 1

  તરડ; ફાટ; ચીરો.

મૂળ

રવાનુકારી?;સર૰ म. तडा