તડકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તડકવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    તડ-ફાટ પડવી.

  • 2

    ડરવું; ગભરાવું.

મૂળ

સર૰ हिं. तडकना, म. तडकणें

તડૂકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તડૂકવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ઘાંટો કાઢવો; ગર્જવું.

મૂળ

રવાનુકારી; સર૰ हिं. तडकना, दे. थुडुंकिअ=ગુસ્સાવાળો ચહેરો થવો તે