તડેડાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તડેડાટ

પુંલિંગ

 • 1

  તડતડાટ; તડતડવાનો અવાજ કે તેની ક્રિયા.

 • 2

  ગુસ્સો.

તડેડાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તડેડાટ

અવ્યય

 • 1

  તડતડાટ; તડતડવાનો અવાજ કે તેની ક્રિયા.

 • 2

  ગુસ્સો.

 • 3

  ઝપાટાબંધ.