તડતડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તડતડ

અવ્યય

  • 1

    ફાટવાનો અવાજ.

  • 2

    ઝટ ઝટ.

મૂળ

રવાનુકારી; સર૰ प्रा. तडतडा