તડેમંકોડે ની ગુજરાતીમાં વ્યાખ્યા

તડેમંકોડે

ક્રિયાવિશેષણ

  • 1

    એકપગે; આતુરતાથી.

મૂળ

તડ(ખેંચાયેલા-તસતસતા)+મંકોડા (સાંધા)