તડાફડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

તડાફડી

સ્ત્રીલિંગ

  • 1

    રવાનુકારી તડાતડી; બોલાબોલી; મારામારી.

  • 2

    ચડાચડી; સ્પર્ધા.

  • 3

    ઉતાવળ; ધમાચકડી.