ગુજરાતી

માં તડામારની 2 મુખ્ય વ્યાખ્યા છે: તડામાર1તડામાર2

તડામાર1

સ્ત્રીલિંગ

  • 1

    ઉતાવળ; ત્વરા; ઝપાટો.

ગુજરાતી

માં તડામારની 2 મુખ્ય વ્યાખ્યા છે: તડામાર1તડામાર2

તડામાર2

ક્રિયાવિશેષણ

  • 1

    ધમધોકાર; ઝપાટાબંધ.

મૂળ

તડવું+મારવું