તૃણચર ની ગુજરાતીમાં વ્યાખ્યા

તૃણચર

વિશેષણ

  • 1

    ઘાસ ચરનારું.

તૃણચર ની ગુજરાતીમાં વ્યાખ્યા

તૃણચર

નપુંસક લિંગ

  • 1

    ઢોર; પશુ.