તતખેવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તતખેવ

અવ્યય

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો તે જ વખતે; તરત જ.

મૂળ

तत+ખેવ (प्रा. खेव, सं. क्षेप) કે .तत्क्षणमेव?