તુતંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તુતંગ

નપુંસક લિંગ

  • 1

    બનાવટી વાત; તરકટ.

મૂળ

જુઓ તૂત