તતડાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તતડાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'તતડવું'નું પ્રેરક.

  • 2

    લાક્ષણિક ધમકાવવું.