તત્ત્વ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તત્ત્વ

નપુંસક લિંગ

  • 1

    કોઈ વસ્તુનું મૂળ અસલ કે વાસ્તવિક રૂપ.

  • 2

    સાર; રહસ્ય.

  • 3

    પંચભૂતમાંનું દરેક.

  • 4

    સાંખ્યનાં ૨૫ તત્વોમાંનું દરેક-પંચમહાભૂત, પંચ વિષયો, દસ ઇંદ્રિયો, મન, બુદ્ધિ, અહંકાર, પ્રકૃતિ અને પુરુષ.

મૂળ

सं.