તૈત્તિરીય ની ગુજરાતીમાં વ્યાખ્યા

તૈત્તિરીય

પુંલિંગ

  • 1

    યજુર્વેદની એક શાખા કે તેનો અનુયાયી.

નપુંસક લિંગ સંજ્ઞાવાયક

  • 1

    એક ઉપનિષદ.

મૂળ

सं.