તતથેઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તતથેઈ

ક્રિયાવિશેષણ

  • 1

    ભવાઈના તાનનો બોલ; તાતાથેઈ.

મૂળ

રવાનુકારી?; સર૰ हिं. ततताथेई