તંત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

તંત્ર

નપુંસક લિંગ

 • 1

  હિંદુઓનાં એક પ્રકારનાં શાસ્ત્રો (તેમાં મંત્રો, પ્રયોગો અને ક્રિયાઓ ઉપર વધુ ભાર મૂકેલો છે.).

 • 2

  વ્યવસ્થા; પ્રબંધ.

 • 3

  તેની યોજનાપૂર્વક ગોઠવણ; આયોજન.

 • 4

  ન્યાયશાસ્ત્ર​
  સિંદ્ધાંત.

મૂળ

सं.

તત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

તત્ર

અવ્યય

 • 1

  ત્યાં.

મૂળ

सं.

તેતર ની ગુજરાતીમાં વ્યાખ્યા

તેતર

પુંલિંગ

 • 1

  તીતર; એક જાતનું પક્ષી.

મૂળ

सं. तिति(-त्ति)र; प्रा. तेत्तिर