તંતીલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તંતીલું

વિશેષણ

  • 1

    તંતવાળું; તંત ન મૂકે એવું.

મૂળ

તંત ઉપરથી