તુંદું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તુંદું

વિશેષણ

 • 1

  ચડાઉ; તુમાખી; ઉદ્ધત.

મૂળ

फा. तुंद

તુંદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તુંદ

વિશેષણ

 • 1

  ચડાઉ; તુમાખી; ઉદ્ધત.

મૂળ

फा. तुंद

તુંદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તુંદ

નપુંસક લિંગ

 • 1

  દુંદ; ફૂલેલું પેટ.

તુંદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તુંદ

વિશેષણ

 • 1

  તુંડ; ચડાઉ; તુમાખી; ઉદ્ધત.