તદ્ગુણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તદ્ગુણ

વિશેષણ

 • 1

  તે કે તેના ગુણવાળું.

મૂળ

सं.

તદ્ગુણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તદ્ગુણ

પુંલિંગ

 • 1

  તેનો ગુણ.

 • 2

  કાવ્યશાસ્ત્ર
  એક અર્થાલંકાર, જેમાં વસ્તુ પોતાના ગુણધર્મ પાસેની બીજી ઉત્તમ વસ્તુના ગુણધર્મ લેતી વર્ણાવાય છે.